ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : 28 ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

By | August 28, 2022

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : 28 ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની ૨૮ ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.

ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં આજ રોજ રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.:

શાળા લેવલ પ્રશ્નોતરી

1. તાજેતર(વર્ષ ૨૦૨૧-૨૨)માં ફળોનો બગાડ અટકાવવા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાના વિક્રેતાઓને કેટલી છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું?

2. દૂધમાં કઈ શર્કરા હોય છે?

3. ‘સન્ધાન’ કાર્યક્રમમાં કેટલાં વિષયોને આવરી લેવામાં આવ્યા છે?

4. સયાજીરાવ ગાયકવાડે સૌપ્રથમ કયા સ્થળે મફત અને ફરજિયાત શિક્ષણનો પ્રયોગ કર્યો હતો ?

5. ઇન્સ્ટિટ્યૂટે ઓફ ટીચર એડયુકેશન ક્યાં આવેલી હતી?

6. ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાઓની નોંધણી, હાજરી, ભણતરના પરિણામો, ડ્રોપઆઉટ અને એક્રેડિટેશન પર નજર રાખવા માટે કઈ સર્વેલન્સ સિસ્ટમ ગોઠવવામાં આવી છે?

7. વીજળી વિષયક કાયદાઓનો કાર્યક્ષમ અમલ કરી વીજકરની મહેસુલી આવક ઉઘરાવવાની જવાબદારી કઈ કચેરીની છે?

8. ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત મોરબીમાં વૈશ્વિક કક્ષાનો શેનો પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે ?

9. મહારાજા વીરભદ્રસિંહજીએ નિલમબાગ પેલેસને ‘હેરિટેજ હોટલ’ ક્યારે જાહેર કરી હતી ?

10. સપ્તકમાં કયા વાદ્યોની કલાને સંગીત ક્ષેત્રોમાં વિશેષતા ધરાવતા કલાકારોની જૂની પેઢીને આમંત્રણ આપીને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે ?

11. કચ્છના કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી ?

12. વનરાજ ચાવડાનાં મંત્રી કોણ હતો?

13. બાર હજારથી વધુ ગુજરાતી ગીતોના રચયિતાનું નામ જણાવો.

14. નીચેનામાંથી કયું ગુજરાતનું લોકનૃત્ય છે ?

15. પાટણની કઈ વાવ જાણીતી છે ?

16. કાચબા-કાચબીના જાણીતા ભજનના રચયિતા કોણ છે ?

17. નીચેનામાંથી કયું મહાકાવ્ય કવિ કાલિદાસનું છે ?

18. સંસ્કૃત કવિ બાણભટ્ટ કોના દરબારના સભ્ય હતા?

19. નીચેનામાંથી કયા રાજ્યમાં ‘હમ્પી ડાન્સ ફેસ્ટિવલ’ ઉજવવામાં આવે છે?

20. વેદનું સંકલન કોણે કર્યું?

21. ભારતમાં ઉગ્રવાદને શરૂ કરવાનો શ્રેય કોને આપવામાં આવે છે?

22. ભારતમાં ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ કયો હતો?

23. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત બીજા વર્ષે 50 ટકા રોપા જીવંત હોય તો રોપા દીઠ કેટલા પૈસા મળે છે ?

24. ભારતમાં કેટલા જાતના પ્રાણીઓની ઓળખ કરવામાં આવી છે ?

25. ગુજરાતને કેટલા એગ્રોકલાઈમેટિક(Agro-Climatic) ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યું છે ?

26. ગુજરાતમાં આવેલ થોળ વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

27. વલસાડ પાસેનો પ્રખ્યાત દરિયાકિનારો કયો છે ?

28. છત્તીસગઢનું રાજ્ય પ્રાણી કયું છે ?

29. મહારાષ્ટ્રનું રાજ્ય પક્ષી કયું છે ?

30. ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ ક્યારે શરૂ કરવામાં આવ્યો ?

31. ગુજરાત સરકારની કઈ વેબસાઈટ સોલર સિસ્ટમને લગતી માહિતી પૂરી પાડે છે ?

32. કયા સ્થળે ઓઝોનનું સૌથી મોટું ગાબડું જોવા મળે છે ?

33. ભારતમાં સૌ પ્રથમ સૌર ઊર્જા દ્વારા વીજઉત્પાદન માટેની નીતિ કયા રાજ્યએ જાહેર કરી ?

34. સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કીંગમાં 2021માં બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકે કયા રાજ્યને જાહેર કરવામાં આવ્યુ છે ?

35. કચ્છના કેટલા તાલુકાઓમાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?

36. નર્મદા નદીનું ઉદભવ સ્થાન કયું છે ?

37. ભારતમાં વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ કયો હોય છે ?

38. નિયામક, નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજ્યના નિયંત્રણ હેઠળ નાગરિક સંરક્ષણની તાલીમ શાળા (કેન્દ્ર) ક્યાં આવેલી છે?

39. રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળ વી.એચ.એસ.એન.સી.નું સંપૂર્ણ સ્વરૂપ શું છે?

40. મુદ્રા યોજના હેઠળ કેટલી યોજનાઓ / શ્રેણીઓ ઉપલબ્ધ છે?

41. કયા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીથી મુંબઈ સુધીનો પ્રવાસ, માત્ર 12 કલાકમાં પૂર્ણ કરી શકાશે?

42. ગુજરાતમાં ક્યા સ્થળે કાગળનું ઉત્પાદન કરતી ‘સેન્ટ્રલ પલ્પ મિલ’ આવેલી છે ?

43. ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કયા શહેરમાં છે ?

44. ‘નેશનલ સ્ટાર્ટઅપ ડે’ ક્યારે ઉજવાય છે ?

45. ભારતના કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો જન શિક્ષણ સંસ્થાન (JSS) ધરાવે છે ?

46. ગુજરાત સરકાર દ્વારા શરુ કરાયેલ D.S.T. નું પૂરું નામ નીચેનામાંથી કયું છે ?

47. કયું બિલ રાષ્ટ્ર માટે એક સમાન તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી માર્ગ નકશો પ્રદાન કરે છે?

48. પ્રસ્તાવનાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો હતો?

49. કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થા (શિક્ષક સંવર્ગમાં અનામત) કાયદો કયા વર્ષમાં અમલમાં આવ્યો?

50. ઉત્પાદનની જાહેરાત મુખ્યત્વે કોને અપીલ કરવા ઈચ્છે છે?

51. એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ ઈન્ડો નેપાળી પર્વતારોહક કોણ હતા?

52. સૌપ્રથમ અંતરીક્ષમાં જનાર ભારતીય કોણ હતા?

53. પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY) હેઠળ કોણ ખાતું ખોલાવી શકે છે ?

54. કઈ નહેર વિશ્વની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે?

55. સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી?

56. પુરાણોમાં ગુજરાતની કઈ નદીને ‘ગંગા’ નામ આપવામાં આવેલું છે ?

57. ‘HRIDAY’ યોજના કોના હસ્તે શરૂ થઈ ?

58. દરેક સ્તરની પંચાયતના સભ્યપદો અને અધ્યક્ષપદો પૈકી ગુજરાતમાં કેટલાં ટકા પદો મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યા છે?

59. વાઇબ્રન્ટ ગ્રામ સભા એ કેવા પ્રકારની સિસ્ટમ છે?

60. ગુજરાતમાં તાના રીરી સંગીત ઉત્સવનું આયોજન કયા સ્થળે થાય છે?

61. ગુજરાત સરકારે જૂન 2021 થી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર કેટલી સબસિડી આપી?

62. પૂર્વાંચલ એક્સપ્રેસ વેની લંબાઈ કેટલી છે?

63. પ્રખ્યાત બ્રહ્મા મંદિર ક્યાં આવેલું છે?

64. અમદાવાદમાં કેટલા ફ્લાયઓવર છે ?

65. RFID નું પૂરું નામ શું છે?

66. વિત્તિય સાક્ષરતા અભિયાન શું છે?

67. સૌપ્રથમ નાગરિક પાયલોટ કોણ હતા?

68. અનુસૂચિત જાતિના તબીબી સ્નાતકોને સ્વતંત્ર દવાખાનું શરૂ કરવા માટે લોન તથા સહાય સરકારશ્રીની કઈ યોજના હેઠળ આપવામાં આવે છે?

69. સ્ટાર્ટ અપ ઇન્ડિયાનો લાભ લેવા કંપની/પાર્ટનરશીપનું રજીસ્ટ્રેશન કેટલા વર્ષમાં થયેલ હોવું જોઈએ?

70. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં જેનું લોકાર્પણ કર્યું છે તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાહોદમાં કયા સ્થળે તૈયાર કરવામાં આવેલ છે?

71. વડોદરામાં શ્રી લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર અને ભરૂચમાં શ્રી બટુકનાથ વ્યાયામશાળાની સ્થાપના ક્યારે થઈ હતી?

72. ‘વિદ્યા સાધના યોજના’ અંતર્ગત કોને સાયકલની ભેટ આપવામા આવે છે ?

73. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘મિશન વાત્સલ્ય’ હેઠળ સરકારની કઈ પહેલ વિક્ષેપને ટાળવા/ઘટાડવા, કેસની જરૂરિયાતો માટે મુસાફરીનો સમય અને સુરક્ષાની જોગવાઈને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે?

74. એબ્સિસિક એસિડનું મુખ્ય કાર્ય શું છે?

75. મેઘધનુષમાં રંગો શાને કારણે હોય છે?

76. ધાતુઓમાં સૌથી વધુ ગરમીનું વાહક કયું છે?

77. નીચેનામાંથી કોણે બંગાળી ભાષાના માધ્યમથી શિક્ષણ આપવાના ઉદ્દેશ સાથે ‘સ્વદેશી સમાજ’ની સ્થાપના કરી હતી ?

78. પોર્ટુગીઝ શાસનમાંથી ગોવા ક્યારે આઝાદ થયું ?

79. ભારતીય ધ્વજની ઉત્પાદન પ્રક્રિયા અને વિશિષ્ટતાઓનું નિર્ધારણ કોણ કરે છે?

80. UMANGનો હેતુ શો છે?

81. બાળકની નોંધણી કરતી વખતે નીચેનામાંથી કયું ફરજિયાત છે?

82. છત્તીસગઢ રાજ્યનું પાટનગર કયું છે ?

83. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

84. મૈથોન ડેમ કયા રાજ્યમાં આવેલો છે?

85. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે’- આ સૂત્ર કયા નેતાએ આપ્યું હતું?

86. સાંચીનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો?

87. સરદાર પટેલના મોટાભાઈનું નામ શું હતું?

88. ચારેબાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને કેવો ઉચ્ચપ્રદેશ કહે છે ?

89. સગર્ભા સ્ત્રીઓ અને શિશુઓના કિસ્સામાં દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે કઈ સેવા શરૂ કરવામાં આવી હતી?

90. ‘ચારમિનાર’ ટ્રોફી જે રમત સાથે સંકળાયેલ છે તેનું નામ આપો.

91. બાકુમાં આયોજિત ISSF શૂટિંગ વર્લ્ડ કપ 2022માં કઈ ભારતીય શૂટરે મહિલા 50 મીટર રાઇફલ 3P સિલ્વર મેડલ જીત્યો?

92. ભારતમાં પ્રથમ ટેસ્ટ સદી કરનાર કોણ હતો?

93. હિપેટાઇટિસ એ કયા વાયરસને કારણે થાય છે?

94. પાકિસ્તાનમાં સ્થળાંતર કરી ગયેલા કેટલીક વ્યક્તિઓના ‘નાગરિકતા હક’ બંધારણના કયા ભાગમાં આવે છે ?

95. ભારતીય બંધારણમાં કેટલા પ્રકારના રિટ છે ?

96. પ્રકાશસંશ્લેષણ દરમિયાન વિકસિત થયેલો ઓક્સિજન ક્યાંથી આવે છે?

97. નીચેનામાંથી કોને પિત્તાશય નથી હોતું?

98. વર્ષ 2015 માં ભારત સરકાર દ્વારા ઔષધિ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે?

99. સંસ્થાકીય કેટેગરી હેઠળ વર્ષ 2022 માટે ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ ગુજરાતમાં કઈ સંસ્થાને આપવામાં આવ્યો છે?

100. વર્ષ 2018 માટે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગરનો એવોર્ડ કોને મળ્યો ?

101. ‘વિશ્વ ધૂમ્રપાન નિષેધ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. ભારતમાં ‘અંધત્વ નિવારણ સપ્તાહ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

103. પરમાણુ રિએક્ટરની શોધ કોણે કરી?

104. કયું શહેર ભારતનાં ‘બ્લેક સિટી’ તરીકે ઓળખાય છે?

105. ભારતની કઈ નદીને ‘વૃઘ્ધ ગંગા’ કહે છે?

106. ‘તમસ’ પુસ્તક કોણે લખ્યું છે?

107. 2022 ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ થયેલી એકમાત્ર ભારતીય ડોક્યુમેન્ટ્રી કઈ છે?

108. પંચાયત રાજ મંત્રાલય માટે વિકસિત કરાયેલું કયું પોર્ટલ ‘ભુવન’ જીઓપોર્ટલ દ્વારા હોસ્ટ કરવામાં આવે છે?

109. ‘ગુજરાત સાહિત્ય પરિષદ’ની સ્થાપના કોણે કરી હતી ?

110. ‘દિવસો જુદાઈના જાય છે’ એ કયા ગઝલકારની કાવ્યપંક્તિ છે ?

111. ‘ચૈત્ય’ અને ‘વિહાર’ કયા ધર્મ સાથે સંકળાયેલા છે?

112. હડપ્પા સંસ્કૃતિના ઓજારો અને હથિયારો કઈ ધાતુમાંથી બનેલા હતા?

113. જેસલમેરનું સૌથી પ્રખ્યાત લેન્ડ માર્ક કયું?

114. ભારતના કયા રાજ્યમાં પ્રસિદ્ધ બદામી ગુફા મંદિરો આવેલા છે?

115. ભારતના દેશ રત્ન તરીકે કોને ઓળખવામાં આવે છે?

116. મણિપુરનું રાજ્ય વૃક્ષ કયું છે?

117. નીચેનામાંથી કયો વેદ પ્રથમ સંકલિત થયો હતો?

118. નીચેનામાંથી બચેન્દ્રિ પાલ સાથે શું સંબંધિત છે?

119. કયા ઉપકરણનો ઉપયોગ ડિજિટલ ડ્રોઇંગ તૈયાર કરવા માટે થાય છે?

120. TCP/IP શું કહેવાય છે?

121. છત્રપતિ શિવાજી ટર્મિનસ કયા વર્ષમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધાયેલું છે?

122. કવિ કલાપીનો મહેલ ગુજરાતમાં ક્યાં આવેલો છે?

123. કયા ભારતીય તત્વજ્ઞાનીએ વિભાજન ન થઇ શકે તેવા કણને પરમાણુ નામ આપ્યું ?

124. કઈ ધાતુને છરી વડે સરળતાથી કાપી શકાય છે?

125. સિક્કા અને રાણાવાવ કયા ઉદ્યોગ માટે જાણીતા છે?

કોલેજ લેવલ પ્રશ્નોતરી

1. ખેડૂતો માટે કયું SMS પોર્ટલ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારની સંસ્થાઓને ખેડૂતોને માહિતી/સેવાઓ/સલાહ આપવા સક્ષમ બનાવે છે?

2. ભારત સરકાર દ્વારા “નેશનલ સીડ પ્રોજેકટ”(ફેઝ-1) કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો?

3. જમીનની તંદુરસ્તી જાળવવા અને પાકની સારી ઉપજ આપવા માટે ઓર્ગેનિક યુરિયાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી?

4. ભારત સરકારે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા (STI) પરની નવી 2020 રાજ્ય સ્તરની નીતિ હેઠળ તમામ જાહેર ભંડોળ ધરાવતા સંશોધન પ્રોજેક્ટ્સ માટે કયું પોર્ટલ શરૂ કરવાની દરખાસ્ત કરી છે?

5. હાલમાં ભારતમાં વિજ્ઞાન અને ગણિત શિક્ષણમાં કેટલા સેન્ટર ઓફ એક્સેલન્સ (CESME) ની સ્થાપના કરવામાં આવી છે?

6. ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ હેઠળ કઈ યોજનામાં NTDNT(વિચરતી વિમુક્ત જાતિ)ની ફક્ત વિદ્યાર્થિનીઓ “પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિ” મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે કોઈ વાર્ષિક આવક મર્યાદા નથી?

7. ગુજરાત સરકાર દ્વારા વિકલાંગો માટે અપાતી શિષ્યવૃત્તિ યોજના મુજબ બહેરા વિદ્યાર્થીઓને સહાય મેળવવા માટે કઈ મર્યાદા નક્કી કરવામાં આવી છે?

8. સૂર્યશક્તિ કિસાન યોજનાના સફળ અમલીકરણ પછી ખેડૂતોને કેટલા કલાક વીજળી મળશે?

9. ગુજરાતમાં સૂર્ય ઊર્જાથી રાત્રિ પ્રકાશ મેળવતું સૌ પ્રથમ ગામ કયું છે?

10. આમાંથી કયું બાયો નેચરલ CNG ગેસ અને લિક્વિડ ઓર્ગેનિક ખાતર, (સુંદર 108 ) ભારતનું પ્રથમ નવીન ઉત્પાદક છે?

11. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો આરંભ ક્યારે થયો હતો ?

12. 01/09/2021ની અસરથી, 15 થી 90 દિવસ માટે ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટનો વ્યાજ દર કેટલા ટકા છે ?

13. ગુજરાત રાજ્યમાં સમરસ (મહિલા સમરસ-સતત ત્રીજી વખત) થયેલ ગ્રામ પંચાયતોને (5001 થી 25000 સુધીની વસ્તીવાળા) પ્રોત્સાહક અનુદાન પેટે સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે ?

14. રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર વચ્ચે મહેસૂલની વહેંચણી માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે ?

15. કયા મધ્યકાલીન સર્જકે ‘આખ્યાન’ સાહિત્ય સ્વરૂપને ગુજરાતી સાહિત્યમાં લોકપ્રિય બનાવ્યું છે ?

16. સિદ્ધપુરનું પ્રાચીન નામ શું હતું ?

17. ગુજરાતી સાહિત્યના કયા મહાન સર્જક મુંબઈ રાજયના ગૃહપ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા ?

18. ભીલ સેવામંડળના સ્થાપક કોણ હતા?

19. કયા ગાંધીવાદી અગ્રણી ગાંધીકથા દ્વારા ગાંધીવિચારના પ્રચાર-પ્રસારનું ઉમદા કાર્ય કરી રહ્યા છે ?

20. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે ?

21. દક્ષિણ ભારતમાં ભક્તિમાં કયા સંતોનું પ્રદાન છે?

22. સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા કોણ હતા?

23. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત કેવા લોકોની વસ્તી ધરાવતા ગામોને કોમ્યુનીટી કુકીંગ ઈક્વિપમેન્ટ યોજનાનો લાભ મળે છે ?

24. ગુજરાતમાં આવેલ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

25. ગુજરાતમાં આવેલ હિંગોળગઢ વાઈલ્ડલાઈફ સેન્ચુરીની સ્થાપના ક્યારે કરવામાં આવી ?

26. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઇમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે ?

27. મહેસાણામાં કઈ ડેરી આવેલી છે ?

28. ‘UIDAI’નું પૂરું નામ શું છે ?

29. ‘રાષ્ટ્રીય ગ્રીન ઇન્ડિયા મિશન’ યોજનાનો પ્રારંભ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

30. ચોક્કસ ભૌગોલિક મૂળ ધરાવતી અથવા તે ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત વિશિષ્ઠ ગુણવત્તા કે પ્રતિષ્ઠા ધરાવતા ઉત્પાદનને કયો ભૌગોલિક સંકેત આપવામાં આવે છે ?

31. રાષ્ટ્રીય શિક્ષક મંચ સાથે સંબંધિત DIKSHAનું પૂરું નામ શું છે?

32. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

33. કયો કાયદો વ્યક્તિને ગેરકાયદેસર રીતે કોઈ પણ માદક દ્રવ્યોના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકે છે?

34. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કયા દિવસે ‘પીએમ યોગ એવોર્ડ’ ની જાહેરાત કરી હતી?

35. ‘પરાક્રમ દિવસ’ કોના જન્મદિને ઉજવાય છે ?

36. આયુષ મંત્રાલયનો ઉદ્દેશ શું છે ?

37. ગુજરાત સરકારના તાજેતરના કયા પ્રોજેક્ટ હેઠળ આંગણવાડીના 3-4 વર્ષના બાળકોને મજબૂત પાયાની ગુણવત્તાવાળું જીવન આપવું જોઈએ ?

38. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા કોવિડ-19 વેક્સિન પરની સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ ક્યારે બહાર પાડવામાં આવી હતી ?

39. ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે ?

40. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, ‘તરુણ’ કેટેગરી હેઠળ કેટલી લોન પ્રદાન કરવામાં આવે છે?

41. મોડીફાઈડ માર્કેટ ડેવલપમેંટ આસિસ્ટન્સ (MMDA) યોજનાનો મુખ્ય ફાયદો શો છે?

42. NER અને સિક્કિમમાં MSME ના પ્રમોશનનો મુખ્ય લાભ શો છે?

43. કયા હેતુ માટે ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી (IFA) સંપર્કના એક મંચ તરીકે કાર્ય કરે છે?

44. કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ?

45. ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિહારધામ યોજનાનો લાભ કુટુંબના કેટલા સભ્યોને મળે છે ?

46. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્‍ટિસ યોજના ક્યારે શરુ કરવામાં આવી હતી ?

47. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળા-2014’ ને કેટલી જગ્યાઓએ યોજવામાં આવ્યા હતા ?

48. ગુજરાત સરકાર દ્વારા ‘શ્રમયોગી કલ્યાણ મેળો-2014’ માં ‘સ્માર્ટ કાર્ડ યોજના’ હેઠળ શું વહેંચવામાં આવ્યું હતું ?

49. ગુજરાતમાં કૌશલ્ય- દ સ્કિલ યુનિવર્સિટી કયા વર્ષમાં સ્થપાઈ?

50. લોકસભાના અધ્યક્ષે તેમના રાજીનામાનો પત્ર કોને સંબોધવાનો હોય છે

51. ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે?

52. ગુજરાત રાજ્યમાં કઈ યુનિવર્સિટીની સ્થાપના શિક્ષણ ,જ્ઞાન, કાયદા અને કાનૂની પ્રક્રિયાને આગળ વધારવા તેમજ પ્રસાર કરવા માટે કરવામાં આવી હતી?

53. કયા વર્ષમાં રાષ્ટ્રીય એકીકરણ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી

54. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શું છે ?

55. બેસેલ નોર્મ્સ કોની સાથે સંબંધિત છે?

56. શહેરી વિકાસ માટે કઈ યોજના કાર્યરત છે?

57. ભારત સરકારની જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા (WALMI) દ્વારા આયોજિત તાલીમ કાર્યક્રમો દ્વારા કયા સમુદાયને લાભ મળે છે?

58. 2,000 હેક્ટર અથવા તેના કરતા ઓછા CCA ધરાવતા પ્રોજેક્ટને ભારતમાં કયા પ્રકારનો સિંચાઈ પ્રોજેક્ટ કહેવામાં આવે છે?

59. કડાણા બંધ કઈ નદી પર છે ?

60. ગુજરાતમાં કયા અધિનિયમ મુજબ ગ્રામ પંચાયતોએ પાણીનો પૂરવઠો પૂરો પાડવાનો હોય છે?

61. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાનો સમયગાળો કયો છે?

62. ગુજરાતની કઈ યોજના અંતર્ગત ગામની બહાર નદી કિનારે, તળાવ કાંઠે , નિશાળ પાસે કે ગામ નજીકના ગ્રામ વન પાસે પંચવટી બનાવવાની જોગવાઈ છે?

63. ભારતમાં નીચેનામાંથી કયો પહેલો એક્સપ્રેસ વે સૌર ઉર્જાથી સજ્જ થવાનો છે?

64. એશિયાનો સૌથી મોટો રોપ-વે ભારતના ક્યા રાજ્યમાં આવેલો છે?

65. દેશના પશ્ચિમિ રાજ્ય મહારાષ્ટ્ર અને ગોવામાં કઇ વૈભવી ટ્રેન મુસાફરી કરાવે છે?

66. વર્ષ 2021માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને કેટલા કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રોજેક્ટનુ ઇ-લોકાર્પણ કરાવ્યું હતુ?

67. અ‍મદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનું બાંધકામ ક્યારે શરૂ થયું હતું ?

68. વડોદરામાં સૌથી લાંબો ફ્લાયઓવર ક્યાં બાંધવામાં આવનાર છે ?

69. NHSRCL નું પૂરું નામ શું છે?

70. ભારતમાં 40 કરોડ લોકોને વિવિધ કુશળતામાં તાલીમ આપવાની યોજના કઈ છે?

71. સર્વ શિક્ષા અભિયાનની અસરકારકતા કઈ રીતની છે?

72. કેન્દ્રીય મંત્રીમંડળે 2 સપ્ટેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કઈ યોજના શરૂ કરી હતી તે ભારતીય અમલદારશાહીમાં સૌથી મોટો સુધારો ગણી શકાય?

73. સ્વતંત્ર ભારતના સૌપ્રથમ કાયદાપ્રધાન બનનારા મહાનુભાવ કોણ છે ?

74. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે?

75. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેંડ સ્કીમ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તારના એન.ટી.ડી.એન.ટી. વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ?

76. સ્કોલરશીપ ફોર સ્ટુડન્ટ ઓફ ગવર્મેન્ટ કોલેજ, ગુજરાત અંતર્ગત બીજો ક્રમ મેળવનારને કેટલા રૂપિયા મળવાપાત્ર છે?

77. ગુજરાતમાં ‘કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી’ દ્વારા કેટલા પ્રમાણપત્ર અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે?

78. ભારતમાં ‘તાજ મહોત્સવ’ કયારે ઉજવવામાં આવે છે ?

79. ગુજરાત રાજ્યમાં કેટલા જિલ્લામાં ‘સખી યોજના’ કાર્યરત છે ?

80. ટ્રેનર અને કોચીઝ તરીકે મહિલાઓને તાલીમ અર્થે કેટલી રકમની જોગવાઇ કરેલ છે ?

81. સ્ત્રીઓ ઘરેલુ હિંસા વિશે કયા અધિનિયમ અંતર્ગત ફરિયાદ કરી શકે છે ?

82. નીચેનામાંથી ગુજરાત રાજ્યનું કયું મથક મીઠાના ઉત્પાદન માટે જાણીતું છે ?

83. માર્તણ્ડમંદિર( સૂર્યનું) ક્યાં આવેલું છે ?

84. ભારતની મરુભૂમિ તરીકે કયું સ્થળ ઓળખાય છે?

85. મરાઠા સમય દરમિયાન લખાયેલ ‘દાસબોધ’ ના લેખક કોણ હતા?

86. આઇઝોલ કયા નદીના કિનારા પર આવેલું છે ?

87. મણિપુર રાજ્યની રાજધાની કઈ છે ?

88. વિશ્વની સૌથી જૂની રમત કઈ છે?

89. કઈ રમતમાં’બટરફ્લાય સ્ટ્રોક’શબ્દ છે?

90. નીચેનામાંથી કયા અંગત સ્વાસ્થ્ય(personal hygeine)ના ભાગો છે?

91. કયા રંગના કુદરતી ખોરાકના સ્ત્રોતમાં મોટી માત્રામાં વિટામિન એ હોય છે?

92. ભારતના બંધારણના કયા ભાગને ‘ભારતનો મેગ્નાકાર્ટા’ કહેવામાં આવે છે ?

93. ‘કાયદા સમક્ષ સમાનતાનો હક’ બંધારણની કઈ કલમમાં છે ?

94. મનુભાઈ પંચોળીનું તખ્ખલુસ કયું છે ?

95. હિમાચલ પ્રદેશમાં મણિકરણ ખાતે ગરમ ઝરણાની કુદરતી ઉર્જાનો સ્ત્રોત કયો છે?

96. શુદ્ધ પાણીની pH કેટલી હોય છે?

97. બ્લોટિંગ પેપર દ્વારા શાહીના શોષણમાં કઈ ઘટના સંકળાયેલી છે?

98. ડૉ. બાબાસાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

99. વર્ષ 2021 માં ભારત સરકાર દ્વારા કેટલા પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી?

100. ‘રાષ્ટ્રીય સુરક્ષા દિન’ ક્યારે ઉજવવામાં આવે છે ?

101. ‘વિશ્વ ઓટીઝમ જાગરૂકતા દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

102. FSSAI દ્વારા ગુજરાતના કયા રેલ્વે સ્ટેશનને ‘ઈટ રાઈટ સ્ટેશન’નું પ્રમાણપત્ર મળેલ છે ?

103. શારદાપીઠ મઠ અને સંગ્રહાલય કયા શહેરમાં આવેલું છે?

104. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું મુખ્ય વાહન કયું હતું?

105. ગુજરાતી ભાષાના પ્રથમ કોશકાર કોણ હતા ?

106. એલ.સી.એ તેજસ ફાઇટર એરક્રાફ્ટમાં એલ.સી.એ નું પૂરું નામ શું છે?

107. એલ.સી.એ તેજસ ફાઇટ એરક્રાફ્ટની મહત્તમ ઝડપ કેટલી છે?

108. 101 KW થી 2000 KW સુધીના હાઈડલ પ્રોજેક્ટને ગુજરાતમાં કયા પ્રકારનો પ્રોજેક્ટ કહેવામાં આવે છે?

109. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય કયા પ્રાદેશિક નામથી ઓળખાય છે ?

110. નીચેનામાંથી કઈ નૃત્ય શૈલીમાં વાર્તા/વિષય હંમેશા મહાભારત અને રામાયણમાંથી લેવામાં આવે છે?

111. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?

112. ઉગડી તહેવાર સામાન્ય રીતે કયા મહિનામાં ઉજવવામાં આવે છે?

113. સાઈ બાબાનું પવિત્ર ધામ ‘શિરડી’ કયા રાજ્યમાં આવેલું છે?

114. આદિ શંકરાચાર્યજીએ સ્થાપેલા ‘શ્રૃંગેરી મઠ’ કયા સ્થળે આવેલું છે ?

115. ‘अहं ब्रह्मास्मि’ સંસ્કૃત વાક્ય નીચેનામાંથી કયા ઉપનિષદમાંથી અપનાવવામાં આવ્યું છે?

116. ગુજરાતના દાહોદમાં યોજાયેલી ઉજવણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં કેટલા રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું?

117. કુદરતી પ્રક્રિયા દ્વારા દૂધને દહીંમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કયું જવાબદાર છે?

118. કયા શબ્દનો ઉપયોગ અસ્થાયી સ્ટોરેજ ક્ષેત્ર માટે થાય છે જે ડેટા રેટ અને ઉપકરણો વચ્ચેના ડેટા પ્રવાહના તફાવતોને વળતર આપે છે?

119. નીચેનામાંથી કયા મોટા નેટવર્કને બે નાના નેટવર્કમાં વિભાજિત કરવા માટે વપરાય છે?

120. ‘UNESCO’ નું પૂરું નામ શું છે?

121. ચોલવંશના રાજાએ બંધાવેલું બૃહદેશ્વરનું મંદિર ભારતમાં ક્યાં આવેલું છે?

122. ધરતીકંપ અને તેને લગતી ઘટનાઓના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવામાં આવે છે ?

123. કયો વિભાગ ભારતમાં હવામાન અહેવાલ તૈયાર કરે છે?

124. પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો?

125. બારડોલી કયા ઉદ્યોગનું કેન્દ્ર છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *