ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : 11 ઓગષ્ટ પ્રશ્નોત્તરી અહીંથી જુઓ.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ : નમસ્કાર મિત્રો અહી આજના લેખમાં આપણે ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ ની 11 ઓગષ્ટના પ્રશ્નો જોશું, જેથી જે આપણા જ્ઞાનમાં વધારો કરશે, અને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ૨૦૨૨ની તૈયારી કરવામાં સરળતા રેહશે.
ગુજરાત જ્ઞાન ગુરુ કિવઝ ૨૦૨૨ : હાલમાં ત્રીજા સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને અત્યારે ચોથા સપ્તાહની ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. આ ક્વિઝમાં અંદાજે લાખો વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 11 August રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.

પોસ્ટ ૦5 ઓગસ્ટના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર જાણશે ગુજરાત, જીતશે ગુજરાત
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://g3q.co.in/
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ઓનલાઈન રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન અહીંથી કરો
સ્કુલ લેવલ ક્વીઝ
1. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનું સૂત્ર કયું છે ?
2. કૃષિમાં આઈ.એન.એમ.નું પૂરું નામ શું છે ?
3. નેશનલ કેરિયર સર્વિસ (NCS) પોર્ટલ ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યું હતું ?
4. ગુજરાતમાં રેલવે ટ્રેનિંગ કૉલેજ કયા શહેરમાં આવેલી છે ?
5. શિક્ષણ મંત્રાલયની પહેલ મનોદર્પણ કઈ સેવાઓ પ્રદાન કરે છે ?
6. ગુજરાતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા કઈ યોજના શરૂ કરવામાં આવી હતી ?
7. ભારતનો સૌપ્રથમ પાવર પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો હતો ?
8. દેશના માળખાકીય વિકાસ અને યુવાનો માટે મહત્તમ રોજગારીની તકો ઉપલબ્ધ કરતી કઈ યોજના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઘડી કાઢવામાં આવેલ છે ?
9. નીચેનામાંથી કઈ ભારતની 100 બિલિયન ડોલર($) IT કંપની બનેલ છે ?
10. વતનપ્રેમ યોજનામાં દાતા ઓછામાં ઓછું કેટલા ટકા દાન કરી શકે છે ?
11. ગુજરાત કોલેજ, અમદાવાદ ખાતે શહીદ વીર કિનારીવાલાની ખાંભીનું અનાવરણ કોના વરદહસ્તે કરવામાં આવ્યું હતું ?
12. અમદાવાદ-મુંબઈને જોડતી ટેલિફોન લાઇન સૌપ્રથમ કયા વર્ષમાં નાંખવામાં આવી ?
13. અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ વેપારીમથક ક્યાં સ્થાપ્યું હતું ?
14. ગુજરાતમાં સૌપ્રથમ ક્લોથ માર્કેટ કયાં સ્થપાયું હતું ?
15. કાદુ મકરાણી ક્યાંનો હતો ?
16. ગુજરાતી મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’ના લેખક કોણ છે ?
17. ‘સાર્થ જોડણીકોશ’ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે ?
18. આદર્શ સમાજનું ચિત્ર રજૂ કરતું લોકપ્રિય મહાકાવ્ય કયું છે ?
19. લવ અને કુશ કોના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા ?
20. વરાહમિહિર નામનો ખગોળશાસ્ત્રી કયા યુગમાં થઈ ગયો ?
21. ગીતાંજલિના મૂળ અંગ્રેજી ભાષાંતરમાં કુલ કેટલી કવિતાઓ છે ?
22. કૃષ્ણની અષ્ટ પટરાણીમાંથી નીચેનાં કયાં એક છે ?
23. આપેલ નામમાંથી કોને ગુજરાતી ભાષા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે ?
24. ‘સરહદના ગાંધી’ તરીકે કોણ જાણીતું બન્યું હતું ?
25. વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજનામાં વન વિભાગ કેટલા વર્ષ સુધી વાવેતરની જાળવણી કરે છે ?
26. ભારતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Cnidaria જોવા મળે છે ?
27. શૂળપાણેશ્વર અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
28. ગુજરાતમાં આવેલ જીવાવરણ અનામત (Biosphere Reserve) કેટલા ચોરસ કિ. મી.ના વિસ્તારમાં રક્ષિત કરવામાં આવેલ છે ?
29. પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે ?
30. વન વિભાગમાંથી ગીર તેમજ બૃહદગીરમાં વન્યપ્રાણી સંરક્ષણ યોજનાનો લાભ મેળવવા માટે કયા પરિશિષ્ટ મુજબ અરજી કરવી પડે છે ?
31. DEOCનું પૂરું નામ શું છે ?
32. પ્રસાર ભારતી કયા પ્રકારની સંસ્થા છે ?
33. આઈક્રિયેટ એ ગુજરાત સ્થિત સંસ્થા છે, જેની સ્થાપના સફળ ઉદ્યોગસાહસિકતા અને દેશના અર્થતંત્ર પર મોટી સકારાત્મક અસરના વિઝન સાથે કરવામાં આવી છે, તે iCreate નું પૂરું નામ શું છે ?
34. ‘માતાની પછેડી’ તરીકે પ્રખ્યાત હાથથી તૈયાર કરેલ કાપડ ગુજરાતમાં ક્યાં બને છે ?
35. માઇક્રોસ્કોપ હેઠળ કોષ જોનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી ?
36. માનવ હૃદય ક્યાં સ્થિત છે ?
37. ગુજરાત રાજય ભારતના બીજા કેટલા રાજયોની સીમા સાથે જોડાયેલ છે ?
38. ભારતમાં સૌથી વધુ ચંદનનાં વૃક્ષો કયા રાજ્યમાં છે ?
39. વર્ષ 2015ની સ્થિતિએ ગુજરાતમાં કેટલી મોબાઇલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન કાર્યરત હતી ?
40. આરોગ્ય મંત્રાલય હેઠળ નીચેનામાંથી કઈ કઈ મુખ્ય પહેલ છે ?
41. કઈ ઉંમર દરમિયાન બાળકનું મગજ આશરે એંસી ટકા જેટલું વિકસે છે ?
42. ઉદ્યોગસાહસિક પ્રતિભા શોધવા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિકસાવવામાં મદદ કરવા માટે કઈ પહેલ હેઠળ ભારતના વિવિધ શહેરોમાં સફર કરે છે ?
43. સિક્કા થર્મલ પાવર સ્ટેશન કયા જિલ્લામાં આવેલું છે ?
44. ગુજરાત દેશના કેટલા ટકા સોડાએશનું ઉત્પાદન કરે છે ?
45. ભારતના કયા ભાગમાં ઝીંકનો સૌથી મોટો ભંડાર છે ?
46. ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી માનવગરિમા યોજનાની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?
47. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતું સમાધાન પોર્ટલને SKOCH એવોર્ડ ક્યાં એનાયત કરવામાં આવ્યો હતો ?
48. રાજ્યસભાના પૂર્વ હોદ્દેદ્દાર અધ્યક્ષ કોણ છે ?
49. લોકસભા દ્વારા પસાર કરાયેલ મની બિલ રાજ્યસભા દ્વારા કેટલા દિવસો માટે વિલંબિત થઈ શકે છે ?
50. નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી બિલ 2018 હેઠળ, કયા રાજ્યમાં નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે ?
51. ‘બદનક્ષી’નો ગુનો કયો કાનૂની ગુનો છે ?
52. ‘મર્યાદાનો કાયદો’ નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે ?
53. ભારતીય વાયુસેનાના વડાની નિમણૂક સમિતિની અધ્યક્ષતા કોણ કરે છે ?
54. ભારતનું રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે ?
55. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ રિ-સરવેની કામગીરી, સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં ગુજરાત રાજ્યના કુલ કેટલા ગામોમાં પૂર્ણ થઈ ગઈ છે ?
56. ટૂંકાગાળામાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ અને ઓછા ખર્ચામાં વૈશ્વિક કક્ષાની મેટ્રો સેવા કઈ યોજના અંતર્ગત પૂરી પાડવામાં આવે છે ?
57. ગુજરાત સરકાર દ્વારા ઉકાઈ જળાશયના જમણા કાંઠાથી માંડવી તાલુકા, સુરત સુધી સિંચાઈના લાભ માટે કઈ લિંક કેનાલની સ્થાપના કરવામાં આવી હતી ?
58. સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીનો સંગમ કયા સ્થળે થાય છે ?
59. ઝૂંપડપટ્ટી પુન: વસન કઈ યોજનાનો ભાગ છે ?
60. ગ્રામ પંચાયતોમાં તમામ ડિજિટલ સેવાઓ પહોંચાડવાનું કાર્ય કોના દ્વારા થાય છે ?
61. પંચાયત સમિતિ બીજા કયા નામથી પણ ઓળખાય છે ?
62. ગુજરાત પ્રવાસનને 2008માં એશિયાનું સૌથી મોટું પ્રવાસન અને પ્રવાસ પ્રદર્શન- SATTE નો ક્યો એવોર્ડ આપવામાં આવ્યો ?
63. ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખોરાકનો ઓર્ડર આપવા માટે નીચેનામાંથી કઈ સાઇટ છે ?
64. ‘સ્ટેચ્યૂ ઑફ યુનિટી’ની પ્રતિમાની આધારસહિતની ઊંચાઈ કેટલા મીટર છે ?
65. ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય બનાવવા માટે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ’ (PMAY-G) હેઠળ કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે ?
66. મધ્ય અને ઉત્તર આંદામાન ટાપુને જોડતા ‘હમ્ફ્રે સ્ટ્રેટ ક્રીક’ પરના મુખ્ય પુલની લંબાઈ કેટલી છે ?
67. SWAYAM શાના માટે છે ?
68. કઈ સરકારી યોજના છોકરીની 21 વર્ષની ઉંમર અથવા 18 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી તેના લગ્નના સમય સુધી જમા રકમ પર વધારે વ્યાજ દર આપે છે ?
69. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ NIMHRનું પૂર્ણ સ્વરૂપ શું છે ?
70. પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાની માહિતી કઈ વેબસાઈટ પરથી મળે છે ?
71. મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી ?
72. શિખર આરોહણ, પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓ તરફ રાજ્યના યુવાઓને જોડવા પર્વતારોહણ ક્ષેત્રે કઈ યોજના અમલમાં છે ?
73. સ્તન અને ગર્ભાશયના મુખના કેન્સરનું સ્ક્રિનિંગ, નિદાન અને સારવાર કાર્યક્રમ હેઠળ કેટલા વયજૂથની મહિલાઓને લાભ મળે છે ?
74. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકોને દત્તક લેવા માટેના ‘મિશન વાત્સલ્ય’ હેઠળના પોર્ટલનું નામ શું છે ?
75. લોખંડને કયા પદાર્થ દ્વારા ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે ?
76. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે ?
77. અવાહકનો વિદ્યુતઅવરોધ કેટલો હોય છે ?
78. ભારત છોડો ચળવળ શેના વિરોધમાં શરૂ કરવામાં આવી હતી ?
79. પરમવીરચક્ર પ્રથમ કોને મળ્યો હતો ?
80. નીચેનામાંથી કયું પૅન ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પોર્ટલ ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાય છે ?
81. ડિજિટલ ઈન્ડિયાનો લોગો કયા નામે ઓળખાય છે ?
82. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું વડું મથક કયું છે ?
83. ભારતીય નૌસેનાનું વડું મથક ક્યાં છે ?
84. ભારતનું કયું શહેર મરચાંના શહેર તરીકે ઓળખાય છે ?
85. ચૌરીચૌરાની ઘટના કયા રાજયમાં બની હતી ?
86. ગૌતમ બુદ્ધે પોતાના સિદ્ધાંતોના પ્રચાર માટે કઈ ભાષાનો ઉપયોગ કર્યો હતો ?
87. ગાંધીજી દ્વારા સ્થાપિત સેવાગ્રામ આશ્રમ કયા રાજ્યમાં આવેલો છે ?
88. UPIનું પૂરું નામ શું છે ?
89. ભારતમાં ધરતી પરના સ્વર્ગ તરીકે કયું શહેર ઓળખવામાં આવે છે?
90. ‘બોમ્બે જિમખાના’ ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
91. ક્રિકેટ વર્લ્ડ કપ 1983 માટે ભારતીય ટીમના કેપ્ટન કોણ હતા ?
92. ક્રિકેટમાં પ્રથમ વિશ્વ કપ ક્યારે યોજાયો હતો ?
93. નીચેનામાંથી કયું વિશ્વભરમાં બાળકોમાં અંધત્વનું મુખ્ય કારણ છે ?
94. ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે ?
95. અગિયાર માથાવાળી બોધિસત્વની મૂર્તિ દર્શાવતી બૌદ્ધ પથ્થરની ગુફા ક્યાં આવેલ છે ?
96. ડીઝલ એન્જિનમાં ઇગ્નિશનનું કારણ શું છે ?
97. કઈ સંસ્થાએ ‘પરીક્ષા સંગમ’ નામનું પોર્ટલ શરૂ કર્યું છે ?
98. રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
99. વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાંથી નીચેનામાંથી કોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા ?
100. યુદ્ધસમયના બહાદુરી પુરસ્કારો હેઠળ ભારતનો બીજો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર કયો છે ?
101. વર્ષ 1979 માટે 27માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ?
102. ‘વિશ્વ પોસ્ટ દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
103. કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે ?
104. ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
105. કયા રાજ્યમાં ગણેશ ચતુર્થીનો ધાર્મિક પર્વ ધામધૂમથી ઉજવાય છે ?
106. કયો દિવસ ‘રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
107. 2022માં આપણી સરહદ પર BSF જવાનોના જીવન અને કાર્યને નિહાળવાની નાગરિકોને તક પૂરી પાડવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે ?
108. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ?
109. કયા રાજ્ય માટે નિવાસસ્થાન 15 વર્ષ અથવા અભ્યાસના 7 વર્ષ સુધી વધારવાનો કેન્દ્રનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે ?
110. નેવિગેશન ઉપગ્રહોમાં અણુ ઘડિયાળો શા માટે વપરાય છે ?
111. આનર્તપુર વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે ?
112. પ્રાચીન ભારતમાં મૌર્ય વંશની રાજધાની કઈ હતી ?
113. ‘ભવૈયા’ નીચેનામાંથી કયા રાજ્યનું લોકગીત છે ?
114. મહાબળેશ્વર હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે ?
115. અદ્વૈતવાદના સ્થાપક કોણ છે ?
116. વૈદિક યુગમાં યોગ ફિલસૂફીના પ્રચારક કોણ હતા ?
117. આંખના અંદરના પડને શું કહેવામાં આવે છે ?
118. કમ્પ્યુટરમાં પૂર્વવત્ (undo) કરવા માટે કઈ ટૂંકી કીનો ઉપયોગ થાય છે ?
119. 4 બિટ્સ જૂથનું નામ શું છે ?
120. ઈ-મેઇલનો અર્થ શું છે ?
121. ‘સુદર્શન તળાવ’ કયા કાળમાં બાંધવામાં આવ્યું હતું ?
122. ‘હજારીબારીનો મહેલ’ ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
123. ચંદ્રના અભ્યાસ માટે ભારતનું પહેલું મિશન કયું હતું ?
124. કયા વૈજ્ઞાનિકને જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
125. જૂનાગઢ આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ?
કોલેજ લેવલ ક્વીઝ
1. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી ડેરી સહકાર યોજના કેન્દ્ર સરકારની કઈ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે ?
2. પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજનામાં કઈ સ્કીમ સમાવિષ્ટ છે ?
3. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR)માં વૈજ્ઞાનિક સિદ્ધિઓની દેખરેખ અને મૂલ્યાંકન કરવા માટે વિકસિત અને અમલમાં મુકાયેલી મહત્વની સિસ્ટમ કઈ છે ?
4. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એમિનન્સ (IOEs) યોજના હેઠળ પસંદ કરાયેલ સરકારી સંસ્થાઓને કેટલું વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે ?
5. STEMM વિસ્તારમાં લિંગ ઉન્નતિ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (GOI) દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
6. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગના કોર્સના NTDNT(વિચાર વિમુક્ત જાતિ)ના વિદ્યાર્થીઓ ‘ભોજન બિલ સહાય’ મેળવવા માટે અરજી કરી શકે છે ?
7. કયા ગુજરાતી ગણિતજ્ઞએ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કર્યું છે ?
8. ગુજરાત સોલર પાવર પોલિસી હેઠળ સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સના લાભો કેટલા વર્ષના પ્રોજેક્ટ સમયગાળા માટે મેળવી શકાશે ?
9. ૨૦૨૨ સુધીમાં ‘નેશનલ ઓફ શોર વિન્ડ એનર્જી’ પોલિસી હેઠળ ઓફશોર વિન્ડ ઇન્સ્ટોલેશન્સનું શું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે ?
10. ગુજરાતનું સૌથી મોટો પાવર પ્લાન્ટ કયો છે ?
11. શરૂઆતમાં કોલકાતામાં રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાની કેન્દ્રીય કચેરીની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તેને કાયમી ધોરણે ક્યાં ખસેડવામાં આવી હતી ?
12. નલ સે જલ મિશન અન્વયે દરેક ઘરને કયા વર્ષ સુધીમાં નળ થી જળ આપવાનો નિર્ણય થયો છે ?
13. શ્રી નીતિનભાઈ પટેલે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે કયા સમયગાળા દરમિયાન સેવા આપી હતી ?
14. ગુજરાત રાજ્યમાં, તા: 31-12-2021ની સ્થિતિએ બે બેટરીબોટો ધરાવતા માછીમારોને ઇન્વર્ટર ખરીદવા માટે કેટલી નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે ?
15. ભવનાથ મહાદેવનો મેળો ગુજરાતમાં કેટલાં દિવસ માટે ઉજવવામાં આવે છે ?
16. હાલનું વડનગર પ્રાચીનકાળમાં કયા નામે ઓળખાતું હતું ?
17. અકબરના કયા મંત્રીએ ગુજરાતની મુલાકાત લીધી હતી ?
18. વર્ષ ૨૦૦૦માં સ્થપાયેલી ‘કર્ણાવતી અતીતની ઝાંખી’ કયાં આવેલી છે ?
19. ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયક કોણ હતા ?
20. સંસ્કૃતમાં સૌપ્રથમ વ્યાકરણનો ગ્રંથ રચનાર વ્યાકરણશાસ્ત્રી કોણ હતા ?
21. ભારતમાં કઈ પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો ?
22. કયા આંદોલનને ગાંધીજીએ ‘હિમાલય જેવડી ભૂલ’ ગણાવી હતી ?
23. આઝાદીરચતા ઇન્ડિકા (લીમડો) છોડ કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
24. ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓની જૈવિક વિવિધતામાં કેટલા પ્રકારના Echiura જોવા મળે છે ?
25. ગુજરાતમાં આવેલ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
26. ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે ?
27. નીચેનામાંથી કોનો સમાવેશ અરવલ્લી પર્વતમાળામાં થતો નથી ?
28. ભારત સરકાર દ્વારા જનજાતિ ગૌરવ દિવસ ક્યારે ઉજવાય છે ?
29. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદઘાટન કયા દિવસે થયું હતું ?
30. ગુજરાત સરકાર દ્વારા વન વિસ્તાર વધારવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
31. માણસના વાળ અને નખમાં કયું પ્રોટીન હોય છે ?
32. નીચેનામાંથી કયું સ્પેસ ટેલિસ્કોપ છે ?
33. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ પ્રથમ રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન ક્યા વર્ષમાં તૈયાર કર્યો હતો ?
34. વિશ્વનો સૌથી ઊંચો સડકમાર્ગ કયો છે ?
35. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને કયા દિવસ તરીકે ઓળખવવામાં આવે છે ?
36. ‘લક્ષ્ય યોજના’ કયા વર્ષે શરું કરવામાં આવી હતી ?
37. ‘મુસ્કાન યોજના’ કયા વય જૂથના બાળકો માટે છે ?
38. જન્મ અને મૃત્યુ નોંધણી માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા ગુજરાતના આરોગ્ય અને કલ્યાણ વિભાગે કઈ એપ્લિકેશન વિકસાવી છે ?
39. ‘જનની સુરક્ષા યોજના’નો લાભ કોને મળે છે ?
40. આંતરરાષ્ટ્રીય સહયોગ (આઈસી) યોજનાનો પેટા ઘટક કયું છે ?
41. ઉચ્ચ ગુણવત્તાની હેન્ડલૂમ પ્રોડક્ટ્સના બ્રાન્ડિંગ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કઈ બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે ?
42. ગ્રામોદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો ઉદ્દેશ શો છે ?
43. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજનાનો ઉદ્દેશ શો છે ?
44. કર્ણાટક રાજ્યમાં સ્થિત બાબા બુદાનની ટેકરીઓ કયા ખનિજના ખોદકામ માટે પ્રખ્યાત છે ?
45. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવતા રાજ્ય શ્રમવીર પારિતોષિક અંતર્ગત કેટલી રોકડ રકમ આપવામાં આવે છે ?
46. ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ડિગ્રી ધારક અથવા ઉચ્ચ સ્નાતક લાયકાત ધરાવતા લાભાર્થીને કેટલા રુપિયાનું માસિક સ્ટાઈપેંડ આપવામાં આવે છે ?
47. ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ જન શિક્ષણ સંસ્થાન (JSS)નો હેતુ શું છે ?
48. ભારત સરકારના ‘પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર (પી.એમ.કે.કે)’ની રચના કયા મિશન હેઠળ કરવામાં આવી હતી ?
49. કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત માત્ર કયા ગૃહમાં રજૂ કરી શકાય છે ?
50. સુપ્રીમ કોર્ટમાં મૂળ અધિકારક્ષેત્ર કયો છે ?
51. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે ?
52. મૂળભૂત અધિકાર ભારતના બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે ?
53. કઈ સંસ્થા ભ્રષ્ટાચાર રોકવા માટેની એક વૈધાનિક સંસ્થા છે ?
54. કઈ યોજના હેઠળ સામાન્ય વીમા યોજનાઓ પર સેવા કરમાંથી મુક્તિ આપવામાં આવશે ?
55. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
56. ભારતના ચાર રાજ્યોમાં સિંચાઈ અને વીજળીની સુવિધા માટે 2017માં સરદાર સરોવર ડેમનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું ?
57. ગુજરાત રાજ્ય સરકાર ‘સ્વજલધારા કાર્યક્રમ’ હેઠળ કેટલા ટકા ખર્ચ ઉઠાવે છે ?
58. ‘ડિજિટલ ઈન્ડિયા’ અંતર્ગત દેશનું પ્રથમ ડિજિટલ શહેર કયું બન્યુ છે ?
59. ‘NUHHP’ નું પૂરું નામ શું છે ?
60. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ, બાંધવામાં આવેલ આવાસ એકમ કોના નામે હોવું જોઈએ ?
61. 20 લાખથી ઓછી વસ્તી હોય ત્યાં તાલુકા પંચાયતોની રચના કેવા પ્રકારની હોય છે ?
62. કાયદાકીય જોગવાઈ મુજબ બે ગ્રામસભા વચ્ચેનો ગાળો કેટલાં માસથી ઓછો હોવો જોઈએ નહીં ?
63. નાગેશ્વર જ્યોતિર્લિંગ કયા જિલ્લામાં આવેલું છે ?
64. જામનગર પાસે ક્યા ટાપુનો સમુહ છે ?
65. ભારતીય રેલ્વે માટે ટિકિટિંગ, કેટરિંગ અને પ્રવાસન સેવાઓ પૂરી પાડતી કઈ ભારતીય જાહેર ક્ષેત્રની સંસ્થા છે ?
66. વર્ષ 2020માં ક્યા રાજ્યમાં ભારતના સૌથી લાંબા સિંગલ લેન મોટરેબલ સસ્પેંશન બ્રિજ (ડોબર-ચાંદી બ્રિજ)નું ઉદઘાટન થયેલું ?
67. ‘PM ગતિ શક્તિ’માં કેટલા મંત્રાલયો સામેલ છે ?
68. નેશનલ એક્સપ્રેસ હાઈવે-2 (NE2) ક્યાં આવેલો છે ?
69. અમદાવાદમાં સૌથી લાંબો એલિવેટેડ કૉરિડૉર ક્યાં આવેલો છે ?
70. સમાજકલ્યાણના સંદર્ભમાં SJE વિભાગનું પૂરું નામ શું છે ?
71. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓમાં નવીનતા અને સાહસને પ્રોત્સાહન આપવા માટે વેન્ચર કેપિટલ ફંડ હેઠળ ‘આંબેડકર સોશિયલ ઈનોવેશન એન્ડ ઈન્ક્યુબેશન મિશન'(ASIIM) ક્યારે શરૂ કર્યું ?
72. મિશન સાગર યોજનાના મિશન-1 હેઠળ ભારત તરફથી કોવિડ રાહત સહાય મેળવનારા કયા રાષ્ટ્રો હતા ?
73. ભારતના સૌપ્રથમ વાઈસરોય(હિંદી વજીર) કોણ હતા ?
74. પ્રિમિટિવ ટ્રાયબલ ગ્રુપ-પીટીજી ધો.9 થી 10ના વિદ્યાર્થીઓ માટે મળવાપાત્ર શિષ્યવૃત્તિની રકમ કેટલી છે ?
75. ગુજરાતમાં લઘુમતી માટે ઉચ્ચતર માધ્યમિક શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓ મેળવી શકે છે ?
76. ફેલોશિપ સ્કીમનો લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક વધુમાં વધુ કેટલી હોવી જોઈએ ?
77. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022માં દાહોદના કયા સ્થળેથી વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું ?
78. અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેડિકલ અને ઇજનેરી પ્રવેશ પરીક્ષા માટેની ખાસ કોચિંગ યોજના દ્વારા રાજ્યના કેટલાં આદિવાસી જિલ્લાઓમાં NEET, GUJCAT અને JEEના વિનામૂલ્યે કોચિંગ ક્લાસ ચલાવવામાં આવે છે ?
79. ‘સબલા યોજના’માં મહિલાઓના કયા વય જૂથને આવરી લેવામાં આવે છે ?
80. ‘જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ’ અંતર્ગત કયા લાભો મળે છે ?
81. કેન્દ્ર સરકારની ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’નો મુખ્ય ઉદ્દેશ શો છે ?
82. ગુજરાતમાં બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો બનેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ કયો છે ?
83. કયા શહેરને ભારતની આઈસ્ક્રીમ રાજધાની તરીકે ઓળખવામાં આવે છે ?
84. ભારતમાં આધુનિક ટપાલ પધ્ધતિની શરૂઆત કોના સમયમાં થઈ હતી ?
85. ગાંધીજીને કયા દેશમાં રંગભેદની નીતિનો અનુભવ થયો હતો ?
86. નીચેનામાંથી ભારતની સૌથી લાંબી દ્વીપકલ્પ નદી કઈ છે ?
87. નીચેનામાંથી કયો પ્રદેશ વિંધ્ય રેન્જની ઉત્તરે આવેલા જ્વાળામુખીના અપલેન્ડને સૂચવે છે ?
88. SAIનું પૂરું નામ શું છે ?
89. કયો દેશ પ્રથમ FIFA વર્લ્ડ કપ જીત્યો હતો ?
90. ‘ઉણપ રોગ’ શબ્દની વ્યાખ્યા કરો
91. માનવ શરીરમાં સામાન્ય ધબકારાનો દર કેટલો હોવો જોઈએ ?
92. રાષ્ટ્ર ધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે ?
93. ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના હોદ્દાની જોગવાઈ કરવામાં આવેલ છે ?
94. હટ્ટી સોનાની ખાણ ભારતના કયા રાજ્યમાં સ્થિત છે ?
95. નીચેનામાંથી ઝારખંડમાં કોલસાની ખાણો ક્યાં સ્થિત છે ?
96. કઈ પ્રક્રિયામાં ઓક્સિજન દૂર કરવામાં આવે છે ?
97. સાઇટ્રસ(ખાટાં) ફળોમાં કયું વિટામિન ભરપૂર માત્રામાં હોય છે ?
98. સત્યજિત રેને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?
99. નીચેનામાંથી કોને વર્ષ 2020માં ભારત સરકાર દ્વારા જાહેર બાબતોના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા ?
100. રાષ્ટ્રીય અગ્નિશમન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
101. ‘વિશ્વ વિરાસત દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
102. મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત મેળવવાનું સરળ બનાવવા ભારતીય રેલવે દ્વારા કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે ?
103. ભારતનું કયું શહેર પિંક સિટી તરીકે ઓળખાય છે ?
104. ગુજરાતી સાહિત્યમાં ‘ડોલન શૈલી’ના કવિ કોને કહેવામાં આવે છે ?
105. ‘ભાષાને શું વળગે ભૂર, રણમાં જીતે તે શૂર’- ભાષાની આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે ?
106. નીચેનામાંથી કયો ખંડ વિશ્વનો સૌથી મોટો ખંડ છે ?
107. બ્રહ્મોસ કયા પ્રકારની મિસાઈલ છે ?
108. સીબીઆઈપીનું કયું આંતરરાષ્ટ્રીય જર્નલ પાવર, રિન્યુએબલ એનર્જી અને વોટર રિસોર્સિસ ક્ષેત્રો પર માહિતી પ્રદાન કરે છે ?
109. જેસલ તોરલની સમાધિ કયા શહેરમાં આવેલી છે ?
110. મહાયાન બૌદ્ધ ધર્મના સંદર્ભમાં ભાવિ બુદ્ધ કોણ છે ?
111. રામાયણની રચના કરીને ‘આદિકવિ’નું બિરૂદ પ્રાપ્ત કરનાર કવિ કોણ છે ?
112. પુષ્કર ઊંટ મેળાનું આયોજન કયું રાજ્ય કરે છે ?
113. મહાકાલેશ્વરનું પ્રખ્યાત મંદિર કયા શહેરમાં આવેલુ છે ?
114. ભારતના કયા રાજ્યમાં બૈદ્યનાથ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે ?
115. ભારતમાં પ્રખ્યાત ‘પદ્મનાભસ્વામી મંદિર’ ક્યાં આવેલું છે ?
116. ડેનમાર્કનું ચલણ કયું છે ?
117. માનવશરીરની ત્વચા, જ્યારે વધુ પડતા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, ત્યારે ત્વચાના રંગદ્રવ્યોને કારણે કાળી થઈ જાય છે. તે ચામડીના રંગદ્રવ્યોનું નામ શું છે ?
118. નીચેનામાંથી કયો ઓપરેશનના આધારે કમ્પ્યુટરનો પ્રકાર નથી ?
119. ગૂગલ ક્રોમ શું છે ?
120. 18મી સદીની શરૂઆતમાં બાંધવામાં આવેલ જંતર-મંતર શું છે ?
121. જૈન સ્થાપત્ય ‘હઠિસિંહના દેરાં’નું બાંધકામ કોણે કરાવ્યું હતું ?
122. મધમાં મુખ્ય ઘટક કયું છે ?
123. કઈ કંપનીએ જુલાઈ 2022માં સ્ટાર્ટઅપ સ્કૂલ ઈન્ડિયા(SSI) લોન્ચ કરી ?
124. ‘उत्तिष्ठ जाग्रत प्राप्य वरान्निबोधत्’ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામી વિવેકાનંદ દ્વારા અપાયેલ આ ઉપદેશ વાક્ય કયા ઉપનિષદમાંથી લેવામાં આવેલ છે ?
125. ભારતનું સૌપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે ?