Gyan Sadhana Scholarship Merit Registration 2023 | gssyguj.in
Gyan Sadhana Scholarship Merit Registration 2023 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પ્રાથમિક મેરિટ યાદીમાં સમાવેશ થયેલ વિધાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત-૨૦૨૩ સરકારશ્રીના શિક્ષણ વિભાગના તા. 07-06-2023 ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e-file/3/2023/0079/CHH થી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અમલી કરેલ છે. જે અંતર્ગત ધોરણ ૧ થી ૮ સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ | અભ્યાસ કરેલ તેમજ… Read More »