ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨
ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨ ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા પરિણામ ૨૦૨૨ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જુલાઇ-૨૦૨૨ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૦૪/૦૮/૨૦૨૨ ના… Read More »