Gujarat SEB Primary Drawing Exam / Secondary Drawing Exam | Apply Online | www.sebexam.org

By | December 7, 2022

SEB Primary Drawing Exam / Secondary Drawing Exam

 સરકારશ્રીનાં શિક્ષણ વિભાગ, ગાંધીનગરનાં તા.૧૭/૫/૧૯૯૩ના ઠરાવ ક્રમાંક:ચિકપ/૧૦૯૨/૨૬૫/ગ- ૧ અન્વયે અને ૨૧/૦૯/૨૦૨૨ ના રોજ બપોરના ૪.૦૦ કલાકે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીના અધ્યક્ષ પદે ચિત્રકામ પરીક્ષા સમિતીની બેઠક મળેલ હતી બેઠકમાં કરેલ સુધારા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ચિત્રકામ કક્ષા પરીક્ષા-૨૦૨૨ નો કાર્યક્રમ નીચે મુજબ જાહે કરવામાં આવે છે.

આ પરીક્ષા માટેના આવેદનપત્રો www.sebexam.org વેબસાઇટ પર તારીખ:૦૯/૧૨/૨૦૨૨ થી તા:૩૦/૧૨/૨૦૨૨ દરમિયાન ઓનલાઇન ભરવાના રહેશે.

ઉમેદવારની લાયકાત :-

 પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષા:- ૫ થી ૮ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાઃ- ૯ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

* પરીક્ષા ફી :-

પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પુરા)

માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનીફી રૂ.૬૦/-(અંકે રૂપિયા સાઇઠ પુરા)

સર્વિસચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામા આવશે નહિ.

પરીક્ષા કેન્દ્ર:

જે શાળામાં પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે શાળામાં માધ્યમિક ચિત્રકામ પરીક્ષાના કુલ ૧૦૦ કે તે કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાને પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

જે શાળામાં ૧૦૦ કરતાં ઓછા વિદ્યાર્થીઓ નોંધાય તે શાળાના વિદ્યાર્થેઓને નજીકના પરીક્ષા કેન્દ્ર અથવા આવી શાળાઓ પૈકી ભૌગોલિક સ્થિતિ ધ્યાને લઇને તે શાળાઓ પૈકી કલ્સટર કક્ષાએ કોઇ એક શાળા ખાતે પરીક્ષા કેન્દ્ર રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પરીક્ષા કેન્દ્ર નક્કી કરવા બાબતે આખરી નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રી કરશે.

પરીક્ષાના સંચાલન અંગે:-

. પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

. માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે પરીક્ષા પહેલાની અને પરીક્ષા પછીની કામગીરી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હસ્તક રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ખાનગી / બહારના ઉમેદવારો માટેની લાયકાત અને પરીક્ષા ફી :-

-પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે :- ઓછામાં ઓછુ ધોરણ ૫ થી ૮ નો સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઇએ.

માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માટે :-ઓછોમાં ઓછું ધોરણ ૯ થી ૧૨ સુધીમાં અભ્યાસ કરેલો હોવો જોઇએ.

બહારના ઉમેદવારો અટલે (કે જેઓ ધોરણ ૫ થી ૧૨માં શાળામાં અભ્યાસ કરતા ન હોય) તેવા ઉમેદવારો એ પ્રાથમિક કે માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવી હોય તેવા ઉમેદવારોએ બહારના ઉમેદવાર (EXTERNAL CANDIDATE) તરીકે ઉમેદવારી નોંધાવી શકશે એ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા કરવામાં આવી

• બહારના ઉમેદવારો માટે પોસ્ટ અથવા કુરીયર દ્વારા ભરેલ ફોર્મ અને ફી સ્વીકારમાં આવશે નહીં.

પરીક્ષા ફી:-

• પ્રાથામિક ચિત્રકામ કક્ષા પરીક્ષાની ફી રૂ.૫૦/-(અંકે રૂપિયા પચાસ પુરા) માધ્યમિક ચિત્રકામ કક્ષા પરીક્ષાનીફી રૂ.૬૦/-(અંકે રૂપિયા સાઇઠ પુરા)

• સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહિ.

ઓનલાઇન અરજી કરવાની રીત :-

આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન જ અરજી સ્વીકારવામાં આવશે.ઉમેદવાર તારીખ:૦૯/૧૨/૨૦૨૨(બપોરના ૧૫,૦૦) થી તારીખ:-૩૦/૧૨/૨૦૨૨(રાત્રે ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન www.sebexam.orgપર અરજીપત્રક ભરી શકાશે. ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે. અરજીપત્રક confirm કેર્યા પછી જ અરજી માન્ય ગણાશે.

સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.

સૌ પ્રથમ www.sebexan.org પર જવું.

“Apply online · ઉપર વick કરવું.

ત્યાર બાદ જો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો ELEMENTARY DRAWING GRADE EXAM – 2022( Std 5 to 8 ) ” અથવા અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા આપવા માગતા હોય તો “NTERMEDIATE DRAWING GRAOF FEXAM – 7022( Std 9 to 12 ) ” Annly Now પર Click કરવું.

Apply Now પર Click કરવાથી Student Type દેખાશે, ત્યાર બાદ REGULAR CANDIDATE અને EXTERNAL CANDIDATE એવા બે option દેખાશે.જો વિદ્યાર્થી હોય તો REGULAR CANDIDATE select કરવાનું રહેશે અને ખાનગી / બહારના ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા હોય તો EXTERNAL CANDIDATE select કરવાનું રહેશે.

REGULAR CANDIADTE

વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.

શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.( જો જુની શાળાની વિગતો બતાવે તો જ સુધારો કરવો)

હવે Save પર Click કરવાથી તમારો DataSave થશે. અહીં Application Number Generate થશે. જે સાચવીને રાખવાનો રહેશે.

હવે Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit અને Confirm પર click કરો. અરજી Confirm થયા બાદ Confirmno જનરેટ થશે. જે સાચવીને તમારી પાસે save કરવાનો રહેશે.

ત્યારબાદ online payment કરવા માગતા હોય તો print Application ની print કાઢતા પહેલા Online Payment કરવાનું રહેશે. એકસાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે.ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING થી પરીક્ષા ફી ભરી શકશે.

ત્યાર બાદ ઓનલાઇન પેમેન્ટ કરી અને Print Application from સાથે e-recepit જનરેટ થઇ જશે. જે વિદ્યાર્થીને પ્રીન્ટની જરૂર હોય તો પ્રીન્ટ કાઢવી.

EXTERNAL CANDIDATE

EXTERNAL CANDIDATE પર Click કરવાથી Form નું button દેખાશે. જેના પર click કરવાનું રહેશે

Application Format માં સૌપ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.

હવે 5e પર ik કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે.

હવે આજ પર લટ કરવાી તમારો batar થશે. અહીં ઉમેદવારનો plation umber deplo થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.

• હવે પેજના ઉપરના ભાગમાં Upload photo-Signature અને કોઇપણ એક આઇટી પ્રુફ ડ્રાઇવીંગ લાયસન્સ પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડઉપર ck કરો. અહીં તમારો Application Number Typબ કરો અને તમારી Birth Date Type કરો, ત્યારબાદ Submit પર click કરો. અહીં Photo Signature અને કોઇપણ એક આઇટી ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ)upload કરવાના છે.

* Photo Signature અને અને કોઇપણ એક આઇટી પ્રુફ (ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર inst કાર્ડ)upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature |PG format મા15 KBમાં અને અને કોઇપણ એક આઇટી પ્ર(ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ}PG/pdf format માં 5000ની સાઇઝથી વધારે નહીં તે રીતે Computer માં હોવા જોઇએ. Browse Bhutton પર Click કરો. હવે choose File ના સ્ક્રીનમાંથી જે ફાઇલમાં JPG formatમાં તમારો Photo Signature અને અને કોઇપણ એક માટી પુક(ડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ) store થયેલ છે. તે ફાઇલને Select કરો અને Open Buttonને click કરો. હવે Browse Buttonની બાજુમાં upload button પર Click કરો.Photo Signature અને કોઇપણ એક આઇટી પ્રૂફ ત્રણેય સાથે upload કરવાના રહેશે. હવે બાજુમાં તમારો ho, Signature અને અને કોઇપણ એક આઇટી પ્રકાડ્રાઇવીંગ લાયસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ) દેખાશે.

હવે Confirm Application પર click કરી, અહીં તમારો Application Number Type કરો અને તમારી કાત Date select કરો. ત્યારબાદ Submit પર click કરો. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં Online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.

હવે Print Application / Challan પર Click કરવું, અહીં તમારો Confirmation Number Type કરી અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો,

અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી. પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)

ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે print applicationની print કાઢતા પહેલા online payment કરવાનું રહેશે. એક સાથે મલ્ટી પેમેન્ટ કરી શકાશે. ઓનલાઇન પેમેન્ટગેટ-વે દ્વારા CREDIT CARD/ATM CARD/NET BANKING UPI શ્રી પરીક્ષા ફી ભરી શકાશે.

ઓનલાઈન ફી જમા કરાવવા માટે“PRINT APPLICATION” પર Click કરવું અને વિગતો ભરવી. ત્યારબાદ ONLINE PAYMENT ઉપર ક્લીક કરવું. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની

વિગતો ભરવી. ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઈ ગઈ છે. તેવુ SCREEN પર લખાયેલું આવશે. અને ereceipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી. જો પ્રક્રિયામાં કોઈ ખામી હશે.તો SCREEN પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે.

E-receipt મેળવવા માટે “Print Receipt ” પર Click કરવું વિગતો ભરવી અને submit પર વાત કરીને E- receipg મેળવી શકાશે.

ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફી ની રકમ કપાયા બાદ ૨૪ કલાકમાં e-receipt જનરેટ ન થઈ હોય તો તાત્કાલિક રાજય પરીક્ષા બોર્ડને ઈ-મેઈલ થી સંપર્ક કરવાનો રહેશે.

માર્ગદર્શક સૂચનાઓ ::

. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/પ્રાથમિક શિક્ષણાધકારીશ્રી/શાસનાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, ખાનગી શાળાઓમાં આ જાહેરનામાની નકલ તારીખ:૦૯/૧૨/૨૦૨૨સુધીમાં ફરજીયાતપણે મોકલી આપવાની રહેશે.

કોઇપણ શાળામાંથી જાહેરનામું ન મળ્યાની કે વિલંબથી મળ્યાની ફરીયાદ આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી/જિલ્લાપ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/શાસનાધિકારીશ્રીની કચેરીની રહેશે.

વિદ્યાર્થીઓને પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે.

અગત્યની સૂચનાઓ :

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ External Candidate તરીકે ઉમેદવારી નોંધાવશે તો તેઓનું ફોર્મ રદ ગણાશે જેની ફી પરત કરવામાં આવશે નહિ.

અરજીપત્રક ભરવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર

સંપર્ક કરવો.

જિલ્લા કક્ષાએથી પ્રકાશિત થતાં શૈક્ષણિક મેગેઝિન વર્તમાનપત્રોમાં પણ જાહેરનામું પ્રસિદ્ધ કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.

વિદ્યાર્થીના હિતને ધ્યાને લઇ, જિલ્લાની દરેક શાળામાંથી ઓછામાં ઓછા ૫ (પાંચ) વિધાર્થીઓના આવેદનપત્ર ભરાય તેવા પ્રયત્નો કરવાના રહેશે.

. જો ફોર્મ ભરતી વખતે કોઈપણ વિદ્યાર્થી નાહ અટક, જન્મ તારીખ જાતિ કે અન્ય કોઇ ભૂલ હોય અથવા આધાર ડાયસ નંબર નાખતા વિદ્યાર્થીનું નામ ના દેખાય તો વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી વિદ્યાર્થીના આધાર ડાયસ નંબરની વિગતમાં આચાર્યશ્રી દ્વારા સુધારો કરવાનો રહેશે સુધારો થયાના ર૪ કલાક બાદ આવેદનપત્ર ભરી શકાશે.

આવેદન પત્ર ભરવાના છેલ્લા દિવસમાં આધાર ડાયસની કોઈપણ ભૂલ વિગતમાં કરાયેલ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં આથી ફોર્મ ભરનારે આવેદન પત્રની સમયમર્યાદા ધ્યાને લઈ અધાર ડાયસમાં સુધારો કરવાનો રહેશે. સુધારા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે.

નામ, અટક,જન્મ તારીખ, જાતિ કે અન્ય કોઇ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી આપવામાં આવશે નડી. જેની ખાસ નોંધ લેવી.

ઓફીસીયલ નોટીફીકેશન અહીંથી જોવો

અરજી કરવા અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *