SEB Departmental Khatakiy Exam 2022 | Apply Online @ sebexam.org
SEB Departmental Khatakiy Exam 2022 | Apply Online @ sebexam.org ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક:ખ//૮૮-એડીઆઇ-૧૦૭૫-સી-૧૯૬૯-લ,તા.૨૧/૧૨/૨૦૧૨થી બહાર પાડેલ જાહેરનામા અનુસાર “મદદનીશ શિક્ષણ નિરીક્ષક,મદદનીશ શિક્ષક વર્ગ -૩ (ખાતાકીય પરીક્ષા) નિયમો- ૨૦૧૨” અનુસંધાને શિક્ષણ વિભાગની વર્ગ-૩ની ગૌણ સેવાઓમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા મદદનીશ શિક્ષક અને પંચાયત સંવર્ગના જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરીક્ષક વર્ગ-3ની ખાતાકીય પરીક્ષા લેવા… Read More »