Tag Archives: std 10 result

GSEB SSC Result 2022 @ gseb.org

ધોરણ 10 પરિણામ 2022 : ધોરણ 10 પરિણામ 2022, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-એપ્રિલમાં યોજાયેલ માધ્યમિક શાળાત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 એસ.એસ.સી અને… Read More »